પ્રાસંગિક શબ્દનો ગુજરાતી અર્થ |praasangik meaning in Gujarati | Rekhtagujarati

praasangik meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પ્રાસંગિક

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • પ્રસ્તુત, પ્રસંગને અનુકૂલ.
  • વારંવાર નહિ પણ કોઈક વખતનું, પ્રસંગોપાત્ત થતું કે કરાતું, ‘કૉન્ટિજન્ટ’, ‘ઇસિડેન્ટલ’, જેમ કે, ખર્ચ
  • suited to the occasion, opportune
  • relevant
  • occasional
  • casual
  • contingent
  • incidental

આપને આ પણ વાંચવું ગમશે