praachiin yug meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પ્રાચીન યુગ શબ્દનો ગુજરાતી અર્થ
પુલ્લિંગ
- ગુજરાતી કાવ્યના વિકાસક્રમનું પહેલું પગથિયું. તેમાં ઈસ્વી સનના આઠમા નવમા શતકથી આરંભી ચૌદમા શતક સુધીના કાળનો સમાવેશ થાય છે. આને અપભ્રંશ અને જૂની ગુજરાતીનો કાળ કહી શકાય. આ કાળમાં કવિતાના ક્ષેત્રમાં મુખ્ય ફાલ લેનાર જૈન કવિઓ છે.
- વેદના વખતનો જૂનો કાળ.
