praachiin kaal meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પ્રાચીન કાલ શબ્દનો ગુજરાતી અર્થ
પુલ્લિંગ
- ઈસુ ખ્રિસ્તીની અઢારમી સદી સુધીનો સમય. આ સમય ગુલામી પ્રથાને સ્વીકારી રહ્યો હતો. યરપ, અમેરિકના સુધરેલા કહેવાતા દેશો અસંખ્ય ગુલામોને પકડી. તેમને વેચાતા લઈ આવી પોતાના દેશની મજૂરીનું કાર્ય તેમને સોંપતા. અમેરિકની આબાદીમાં ગુલામીનો મોટો ફાળો છે.
- જૂનો જમાનો.
