પોપલું શબ્દનો ગુજરાતી અર્થ |popalu.n meaning in Gujarati | Rekhtagujarati

popalu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પોપલું

popalu.n पोपलुं
  • favroite
  • share

પોપલું શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • પોચું, કાંઈ સહન કહી શકે નહિ તેવું
  • લાડ લડાવેલું, લાડકું કરી નાખેલું
  • નકામાં ફાંફાં મારતું

English meaning of popalu.n


Adjective

  • soft, tender, delicate, unable to endure any hardship
  • fondled
  • making vain efforts

पोपलुं के हिंदी अर्थ


विशेषण

  • नरम, ढीला, जो कुछ बरदाश्त न कर सके
  • लाड़-लड़ैता, जिसका बहुत अधिक लाड़ किया गया हो
  • व्यर्थ कोशिश करनेवाला

આપને આ પણ વાંચવું ગમશે