પોંકણું શબ્દનો ગુજરાતી અર્થ |ponkaNu.n meaning in Gujarati | Rekhtagujarati

ponkaNu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પોંકણું

ponkaNu.n पोंकणुं
  • અથવા : પોંખણું
  • favroite
  • share

પોંકણું શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • પોંખવામાં વપરાતાં-ધૂંસળ, મુસળ, રવૈયો અને ત્રાક-એ ચારમાંનું દરેક
  • પોંખવાની ક્રિયા

English meaning of ponkaNu.n


Noun

  • any of the four things presented to bride and bridegroom at the time of welcome, namely, yoke, pestle, churning-rod and spindle
  • ceremony of welcoming bride and bridegroom

આપને આ પણ વાંચવું ગમશે