poch meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પોચ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- દાણા વગરનું ખોખું (ડાંગરનું)
- (લાક્ષણિક) કમીપણું, ઓછપ
- નરમપણું, ઢીલાપણું
English meaning of poch
Feminine
- unhusked paddy without grain of rice in it
पोच के हिंदी अर्थ
स्त्रीलिंग
- (धान्य का) वह छिलका जिसमें बीज-सार न हो, पैया