પીચ શબ્દનો ગુજરાતી અર્થ |piich meaning in Gujarati | Rekhtagujarati

piich meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પીચ

piich पीच
  • favroite
  • share

પીચ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ક્રિકેટનો ખેલાડી રમતો હોય તે સ્થળ, બૅટધર અને ગોલંદાજની વચ્ચેની જગ્યા, સામસામેની બે સ્ટમ્પ વચ્ચેની જગ્યા
  • સ્વરની માત્રા, અવાજની તીવ્રતા

નપુંસક લિંગ

  • એક જાતનું વૃક્ષ

આપને આ પણ વાંચવું ગમશે