phoram meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ફોરમ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ફોરવું તે, સુગંધ, સુવાસ
- આબરૂ
સંજ્ઞા, પુલ્લિંગ
- તપસીલ ભરવાનો આંકેલો કે ખાનાવાળો કાગળ, ફારમ, ‘ફાર્મ’
નપુંસક લિંગ
- જાહેર ચર્ચાસ્થાન
- ગોષ્ઠીમંડલ, મંચ
English meaning of phoram
Feminine
- fragrance
- reputation
Noun
- forum, place, platform, for public discussion or debate
फोरम के हिंदी अर्थ
स्त्रीलिंग
- खुशबू, महक
- आबरू [ला.]