phokas meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ફોકસ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- (દૂરબીન, કૅમેરા વગેરેનું) અમુક ખાસ કેન્દ્ર કે બિન્દુ, જ્યાં જોવાની વસ્તુ કે તેનું પ્રતિબિંબ બરોબર સાફ હોય છે.
English meaning of phokas
Noun
- focus (of camera, tele- scope, etc.)
