pavan meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પવન શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- વા, વહેતો વાયુ
- (લાક્ષણિક) તોર, મિજાજ
- શોખનો શિરસ્તો-ફેશન, વાયરો
English meaning of pavan
Masculine
- air
- wind
- breeze
- (figurative) haughtiness
- arrogance
- ruling fashion
पवन के हिंदी अर्थ
पुल्लिंग
- पवन, हवा
- [ला.] घमंड, अहंकार
- फ़ैशन