પટી શબ્દનો ગુજરાતી અર્થ |paTii meaning in Gujarati | Rekhtagujarati

paTii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પટી

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • પાતળી વસ્તુનો ચીપ જેવો લાંબો કટકો
  • ગડગૂમડ કે કાગળ પર ચોડવાનો નાનો ટુકડો
  • કેટલીક ક્રિયાનાં સૂચક નામ સાથે સમાસમાં આવતાં, તે ‘વારંવાર, ‘સતત’ કે વધારે પડતી કરવી એવો અર્થ ઊભો કરે છે. જેમ કે, ગોખણપટ્ટી, રખડપટ્ટી
  • જમીનનો સાંકડો લાંબો પટો
  • પાનનું ચપટ બીડું
  • વણકરનું એક ઓજાર
  • slip, strip
  • narrow and long piece of sth
  • small piece or strip with sticking plaster or ointment applied to boils etc
  • chip
  • band
  • fold
  • plait
  • used with nouns suggesting particular acts indicates frequency or continuity
  • e.g. ગોખણપટ્ટી, રખડપટ્ટી
  • पट्टी, चिप्पी
  • फोड़ेफुंसी पर लगाने की धज्जी, पट्टी

આપને આ પણ વાંચવું ગમશે