paththar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પથ્થર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- પથરો, પાષાણ
- રસ્તાની લંબાઈ બતાવતો કે સીમા વગેરે બતાવતો પથ્થર
- (લાક્ષણિક) પથરો, જડ કે લાગણીહીન માણસ
English meaning of paththar
Masculine
- stone
- stone showing length, breadth, limit, etc. of road
- boundary stone
- unfeeling, dull-headed, person
पथ्थर के हिंदी अर्थ
पुल्लिंग
- पत्थर, पाषाण
- रास्ते की लंबाई सूचित करनेवाला या सीमा आदि वतानेवाला पत्थर का गड़ा हुआ टुकड़ा, पत्थर
- पत्थर का-सा दिलवाला, संगदिल आदमी [ला.]