પથરો શબ્દનો ગુજરાતી અર્થ |pathro meaning in Gujarati | Rekhtagujarati

pathro meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પથરો

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • પથરો, પાષાણ
  • રસ્તાની લંબાઈ બતાવતો કે સીમા વગેરે બતાવતો પથ્થર
  • પથરો, જડ કે લાગણીહીન માણસ
  • વિઘ્ન, આડખીલી, નડતર
  • કાંઈ, નકામું, તુચ્છ કે નિરર્થક એવો ભાવ બતાવે. જેમ કે, તેને શું પથરા આવડે છે ?
  • stone, large stone
  • unfeeling, hard-hearted, person
  • stupid, dull-headed person
  • obstacle, impediment
  • indicates insignificant and useless things (eg. તે ને શું પથરા આવડે છે?)
  • देखिये 'पथ्थर'
  • [ला.] जड - भावनाहीन मनुष्य
  • विघ्न, रोड़ा
  • खाक , कुछ नहीं, अल्लाह का नाम , पत्थर

આપને આ પણ વાંચવું ગમશે