પરમાણ શબ્દનો ગુજરાતી અર્થ |parmaaN meaning in Gujarati | Rekhtagujarati

parmaaN meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પરમાણ

parmaaN परमाण
  • favroite
  • share

પરમાણ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • સાર્થક, પ્રમાણ

અવ્યય

  • નિશ્ચે, નક્કી

નપુંસક લિંગ

  • સઢ બાંધવાનું આડું લાકડું, પરબાણ

English meaning of parmaaN


Adjective

  • successful, who has accomplished his object
  • authoritative

Adverb

  • certainly. see પરબાણ

परमाण के हिंदी अर्थ


विशेषण

  • प्रमाण, सार्थक, ठीक, चरितार्थ

अव्यय

  • अवश्य, ज़रूर

આપને આ પણ વાંચવું ગમશે