પરિવૃત્તિ શબ્દનો ગુજરાતી અર્થ |parivritti meaning in Gujarati | Rekhtagujarati

parivritti meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પરિવૃત્તિ

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • ગોળ ફરવું તે
  • પાછા ફરવું તે
  • વીંટળાઈ વળવું તે
  • અદલોબદલો, વિનિમય
  • એક અર્થાલંકાર, જેમાં એક વસ્તુનો બીજી હીન, સમાન કે ઉત્તમ વસ્તુ સાથે અદલોબદલો વર્ણવ્યો હોય છે. (કાવ્યશાસ્ત્ર)
  • moving round
  • turning back
  • encircling, surrounding
  • exchange, barter

આપને આ પણ વાંચવું ગમશે