parivesh meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પરિવેશ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ઘેરાવો, ઘેરો
- પરિઘ
- વર્તુળ
- ગોઠવણ, ‘સેટિંગ’
- સૂર્યચંદ્રની આસપાસનું તેજનું કૂંડાળું
- મૂતિનું પ્રભામંડળ, ‘હૅલો’
English meaning of parivesh
Noun
- circle of light
- halo