parikar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પરિકર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- કમરબંધ
- પરિજન
- વૃંદ, સમૂહ
- સાભિપ્રાય વિશેષણો સાથેનું કથન-એક અર્થાલંકાર (કાવ્યશાસ્ત્ર)
- નાટકના વસ્તુમાં આગામી બનાવોનું ગર્ભિત સૂચન
English meaning of parikar
Masculine
- girdle, waist-band
- servant
- group, multitude