પરિધિ શબ્દનો ગુજરાતી અર્થ |paridhi meaning in Gujarati | Rekhtagujarati

paridhi meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પરિધિ

paridhi परिधि
  • favroite
  • share

પરિધિ શબ્દનો ગુજરાતી અર્થ


પુલ્લિંગ, સ્ત્રીલિંગ

  • વર્તુળનો ઘેરાવો, પરિઘ
  • સૂર્યચંદ્રની આસપાસ દેખાતું તેજનું કૂંડાળું
  • ચોમેર ફરતી વાડ
  • મોટા વર્તુળના પરિઘ ઉપર ફરતા મધ્ય બિંદુવાળું વર્તુળ, ‘ઍપિસાઇકલ’ (ગણિતશાસ્ત્ર)

English meaning of paridhi


Masculine

  • circumference of circle
  • halo scen round the moon and the sun
  • enclosure

આપને આ પણ વાંચવું ગમશે