પરંપરા શબ્દનો ગુજરાતી અર્થ |paramparaa meaning in Gujarati | Rekhtagujarati

paramparaa meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પરંપરા

  • સ્રોત: સંસ્કૃત
  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • પંકિત, હાર, શ્રોણી
  • ઘણા કાળથી ચાલતો આવેલો રિવાજ
  • પ્રથા, પ્રણાલી, ‘કસ્ટમ’
  • સંતતિ, ઓલાદ, વંશવેલો
  • row, line, (unbroken)
  • custom or usage coming down from very old times
  • tradition, convention

આપને આ પણ વાંચવું ગમશે