panotii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પનોતી શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ, સ્ત્રીલિંગ
- પનોતું
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ભાગ્યશાળી સ્ત્રી, જેનું એક છોકરું મરી નથી ગયું તેવી સ્ત્રી
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- શનિની દશા, પડતી દશા
English meaning of panotii
Feminine
- particular position of planets, esp. of Saturn, supposed to bring evil
- evil days
Adjective, Feminine
- see ૫નોતું
- fortunate woman (who has not lost any of her children)
पनोती के हिंदी अर्थ
स्त्रीलिंग
- शनिकी दशा, बुरे दिन, साढ़े साती