પંજાબી શબ્દનો ગુજરાતી અર્થ |panjaabii meaning in Gujarati | Rekhtagujarati

panjaabii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પંજાબી

panjaabii पंजाबी
  • favroite
  • share

પંજાબી શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • પંજાબને લગતું કે પંજાબનું
  • (પંજાબના વતની જેવું) કદાવર

સંજ્ઞા, પુલ્લિંગ

  • પંજાબનો વતની
  • સંગીતમાં એક તાલ

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • પંજાબી બોલી ભાષા કે તેની (ગુરુમુખી) લિપિ

English meaning of panjaabii


Adjective

  • of or relatirg to the Punjab
  • muscular, muscular, tall and strong

Masculine

  • resident of the Punjab

Feminine

  • Punjabi (language)

આપને આ પણ વાંચવું ગમશે