pancham meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પંચમ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- પાંચમું
- પાંચમી-નિષાદ વગેરે જંગલી લોકોની જાતનું- વર્ણનું ગણાતું
સંજ્ઞા, પુલ્લિંગ
- સ્વર-સપ્તકમાંનો પાંચમો સ્વર-૫
- પંચમ વર્ણનો માણસ
- એક રાગ
English meaning of pancham
Adjective, Masculine
- fifth
- belonging to the fifth caste or class (Nishada and other forest dwellers)
- fifth note in the Hindu gamut
- member of the panchama or untouchable class
- one of the modes of music