પણ શબ્દનો ગુજરાતી અર્થ |paN meaning in Gujarati | Rekhtagujarati

paN meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પણ

  • પ્રકાર: અવ્યય
  • favroite
  • share

અર્થ:

  • સામાન્ય કૃદંત કે નામ કે વિશેષણ પરથી ભાવવાચક નામ બનાવતો પ્રત્યય. ઉદા. ગાંડપણ, બાળપણ, કરવાપણું
  • પરંતુ (વિરોધવાચક ઉભયાન્વયી)
  • ય, બી, વળી, ઉપરાંત, સુધ્ધાં
  • પ્રતિજ્ઞા, ટેક, વચન, નેમ
  • શરત, હોડ
  • એક પ્રાચીન સિક્કો
  • an ancient coin worth about 12 paise
  • but
  • solemn declaration, vow
  • promise
  • nevertheless
  • besides, moreover
  • resolve
  • stipulation
  • also
  • wager
  • भाववाचक संज्ञा बनानेवाला एक प्रत्यय, 'पन' , उदा० 'गांडपण, बाळपण'
  • पागलपन
  • पण , प्रतिज्ञा, टेक
  • पर, मगर
  • उपरान्त, फिर भी, भी, समेत
  • बाज़ी, शर्त

આપને આ પણ વાંચવું ગમશે