પંપ શબ્દનો ગુજરાતી અર્થ |pamp meaning in Gujarati | Rekhtagujarati

pamp meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પંપ

pamp पंप
  • favroite
  • share

પંપ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • પાણી ખેંચવાનું યંત્ર-ડંડી કે તેની ગોઠવણવાળી જગા (કૂવો વગેરે)
  • હવા ભરવાનું સાધન (સાઈકલ વગેરેમાં)
  • મોટરમાં પેટ્રોલ ભરવાનું યંત્ર કે તે વડે પેટ્રોલ ભરી આપનાર જગ્યા

English meaning of pamp


Masculine

  • pump, machine for raising or moving water or liquid

पंप के हिंदी अर्थ


पुल्लिंग

  • पंप (पानी खींचने की कल)
  • हवा भरने की पिचकारी, पंप
  • मोटर में पेट्रोल भरने का यंत्र या वह स्थान

આપને આ પણ વાંચવું ગમશે