pakaD meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પકડ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- પકડવું તે
- પકડવાની શક્તિ કે તેનો લાગ કે દાવ
- બે પાંખિયાવાળું પકડવાનું એક ઓજાર
English meaning of pakaD
Feminine
- grip, grasp
- hold
- vice
- captious remark
पकड के हिंदी अर्थ
स्त्रीलिंग
- पकड़ना, पकड़नेकी क्रिया
- पकड़ने की शक्ति, मौका या उसका तर्ज़, पकड़
- सँड़सी जैसा पकड़ने का साधन