પડથાર શબ્દનો ગુજરાતી અર્થ |paDthaar meaning in Gujarati | Rekhtagujarati

paDthaar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પડથાર

paDthaar पडथार
  • અથવા : પરથાર, પડથાર
  • favroite
  • share

પડથાર શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • નીચી પહોળી ઓટલી
  • સીડી વગેરેમાં વચ્ચે વચ્ચે વિસામાને માટે રાખેલું પહોળું પગથિયું
  • છોબંધ ભોંયતળિયું
  • કૂવા કે વાવને મથાળે આસપાસ બાંધેલું થાળું

English meaning of paDthaar


Masculine

  • low broad platform or verandah
  • broad step after every few steps of a staircase
  • plastered floor

पडथार के हिंदी अर्थ


पुल्लिंग

  • देखिये 'पगथार'
  • (कुएँ का) जगत

આપને આ પણ વાંચવું ગમશે