paDtar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પડતર શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- નફો ચડાવ્યા વિનાનું, મૂળ ભાવનું માલ કે વસ્તુ તૈયાર કરવામાં લાગે એટલું-લાગત (ખર્ચ-ભાવ)
- ખેડ્યા કે વાવ્યા વિનાનું
- વેચાયા વગર પડી રહેલું
- ખુલ્લું, બાંધકામ વિનાનું
English meaning of paDtar
Adjective
- (of price) paid to produce or acquire, without profit added to it
- (of land) uncultivated, fallow, unsold, open, without any building on it
पडतर के हिंदी अर्थ
विशेषण
- बिना नफ़ा चढ़ाया हुआ, लागत (खर्च) , पड़ता
- बिना जोता हुआ (खेत, ज़मीन ) , परती
- जो बिक न गया हो
- खुला, जिसमें मकान न हों ( मैदान)
