paDavu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પડવું શબ્દનો ગુજરાતી અર્થ
ક્રિયા
- પતન થવું, નીચે ગરવું કે ગબડવું-ગતિ થવી
- જવું, પળવું. જેમ કે, આગળ પડવું, રસ્તે પડવું
- થવું, બનવું, નીપજવું. જેમ કે, સમજ, કામ, ખપ, શ્રામ, દુ:ખ, મહેનત, ચેન વગેરે પડવું, ઘા, ચીરો માર વગેરે પડવું, ટાઢ, તાપ, તાણ, વરસાદ, વગેરે પડવું
- મુકામ કરવો, પડાવ નાંખવો, ઊતરવું
- લાંબા થવું, સૂવું
- કિંમત બેસવી, મૂલ્ય હોવું, વ્યાજ કે ભાડું હોવું
- લાગવું, પ્રતીત થવું, અનુભવમાં આવવું. જેમ કે, તંગ, ઢીલું, વાયડું, ગરમ વગેરે પડવું, સારુંનઠારું, ઓછુંવત્તું વગેરે પડવું
- કશામા પેદા થવું, નીપજવું. જેમ કે, ઇયળ, જીવાત પડવી
- –માં -મંડવું-તલ્લીન થવું
- ભ્રષ્ટ થવું પતિત થવું
- હારવું, જિતાવું. યુદ્ધમાં મરવું જેમ કે, કિલ્લો પડ્યો
- હાજરીની ગણતરીમાંથી રહી જવું, ગેરહાજરી ગણાવી. જેમ કે, નિશાળ પડવી, દિવસ પડવો
- અન્ય ક્રિયાપદના સામાન્ય કૃના રૂપ જોડે લાગતાં આવશ્યકતા, લાચારી કે ફરજના ભાવ ઉમેરે છે. ઉદા. જવું પડશે અથવા તેનાં સં. ભૂ. કૃ. જોડે લાગતાં અણધાર્યાપણાનો ભાવ દર્શાવે છે. ઉદા. તે જઈ પડ્યો. દુઃખ આવી પડ્યું અથવા તો ક્રિયા બરાબર થઈ જવાનો ભાવ દર્શાવે છે. ઉદા. મરી પ
- કોઈના ઉ૫૨ આધાર રો
- ટપકવું, ચૂવું
English meaning of paDavu.n
- fall
- drop down
- tumble
- come down
- go away (as in રસ્તે પડવું)
- encamp
- make a halt
- put up
- lie down, sleep
- cost, be the price of
- have to pay interest or rent of
- feel, find, experience (e. g. તંગ, ઢીલું, વાયડું, ગરમ, ઓછુવવું, પડવું)
- (of insects in corn) appear, be produced
- begin, become absorbed in
- become corrupt, degenerate
- be vanquished or defeated
- die in battle
- be marked or remain absent (દિવસ પડવો)
- when used with the infinitive of other verbs it adds. to it the sense of necessity, helplessn ess or duty (e. g. જવું પડશે)
- with the absolute participle it shows unexpectedness, suddenness (c. g. તે જઈ પડચો), or com- pletion of the act (eg. ખેસી પડવું)
पडवुं के हिंदी अर्थ
अकर्मक क्रिया
- पड़ना, गिरना, पतन होना
- जाना, राह लेना, उदा० आगळ पडवुं, रस्ते पडवुं'
- होना, निकल आना, पैदा होना, प्रसंग प्राप्त होना, उपस्थित होना, पड़ना, मिलना, गिरना (दुःख , खप, काम, चैन, मार, धूप, बारिश आदि )
- टिकना, ठहरना, मुक़ाम करना, पड़ना
- लेटना, लंबी तानना, पड़ना
- (क़ीमत, दाम, सूद, किराया आदि) लगना, पड़ना
- लगना, स्पष्ट होना, होना, असर करना, अनुभवमें आना, समझा जाना
- किसी चीज़ में पैदा होना, होना, पड़ना
- किसी काम में रत रहना, लगा रहना, तल्लीन होना
- भ्रष्ट या पतित होना
- हारना, जीता जाना, युद्ध में मारा जाना, उदा० 'किल्लो पड्यो'
- हाज़िरीमें न गिना जाना, नाग़ा होना