પાટ શબ્દનો ગુજરાતી અર્થ |paaT meaning in Gujarati | Rekhtagujarati

paaT meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પાટ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • મોટું તામ્રપત્ર
  • બાજઠ, મોટો પાટલો
  • આખું થાન, તાકો
  • જમીનનો લાંબો પટ
  • બેથી વધારે નંગનો સામટો વણાટ
  • પગ દઈને ચાલવા માટે માન ખાતર પાટમાં પાથરવામાં આવતાં કપડાં
  • ધેણને પહેરવાનો ફાળ
  • બહુ માણસ બેસી શકે તેવી પાટિયાંની એક ઊંચી બેઠક
  • ઢોરને પાણી પાવાની નાની તળાવડી (૧૦) લાંબો લંબચોરસ કકડો, લાટો (૧૧) (ન.) રાજગાદી (૧૨) ઘડિયો બોલી જવો તે (૧૩) વામમાર્ગમાં એક ધર્મક્રિયા
  • royal throne
  • large copperplate
  • long rectangular piece of wood for sitting upon
  • bench, form, cot
  • low square stool
  • seat of wood
  • recitation of multiplication table
  • plank, board
  • small pond for cattle to drink water
  • a religious rite in vama marga tantra
  • whole piece of cloth
  • long piece of land
  • weaving together cloth for two or more pieces
  • long pieces of cloth, carpets, spread on the ground for eminent persons or guests to walk upon to honour them
  • garmentfor woman in her first pregnaacy
  • राजगद्दी
  • बड़ी चौकी, तख्त
  • बड़ा पीढ़ा, पाट
  • पूरा थान
  • लंबा आयताकार टुकड़ा, (साबुन आदि का )
  • ज़मीन का लंबा पट्ट, पट्टी
  • दो से ज़्यादा अदद की एक साथ बुनाई
  • पाँवड़ा (चलने के लिए रास्ते में आदरार्थ बिछाना)

આપને આ પણ વાંચવું ગમશે