પાશ શબ્દનો ગુજરાતી અર્થ |paash meaning in Gujarati | Rekhtagujarati

paash meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પાશ

paash पाश
  • favroite
  • share

પાશ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ફાંસો, ગાળો
  • પશુપક્ષીઓને ફ્સાવવાનું શિકારીનું સાધન, જાળ
  • વરુણનું આયુધ
  • (લાક્ષણિક) સાવવાની યુક્તિ
  • સમૂહ, જથ્થો

English meaning of paash


Masculine

  • noose, running knot
  • snare
  • bond, binding tie
  • Varupa's weapon (noose)

Masculine

  • ruler
  • a high officer of Turkey

આપને આ પણ વાંચવું ગમશે