paarthiv meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પાર્થિવ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- પૃથ્વી (મહાભૂત)નું
- માટીનું
- નશ્વર
સંજ્ઞા, પુલ્લિંગ
- રાજા
- નક્કર
English meaning of paarthiv
Adjective
- of earth (as one of the elements)
- earthen
- earthly, transient
Masculine
- king
- earthen inmage of Shiva,