પાણ શબ્દનો ગુજરાતી અર્થ |paaN meaning in Gujarati | Rekhtagujarati

paaN meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પાણ

paaN पाण
  • favroite
  • share

પાણ શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • ખેતરના પાકને પાણી પાવું તે
  • કાંજી, પવાત

સંજ્ઞા, પુલ્લિંગ

  • પાણિ, હાથ

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ચોથો ભાગ, ચોથો ભાગ દર્શાવનારી કાના જેવી ઊભી લીટી
  • સંસ્કૃતમાં વાકયને છેડે આવતી ઊભી લીટી-સંસ્કૃત લિપિમાંનું વિરામચિહ્ન

English meaning of paaN


Feminine

  • fourth part
  • upright stroke showing this (+)

Noun

  • irrigating crop in field
  • size, sizing

Masculine

  • (poetical) hand
  • stone

पाण के हिंदी अर्थ


स्त्रीलिंग

  • चौथा भाग, पाव
  • चौथा भाग सूचित करनेवाली खड़ी लकीर, पाई

नपुंसक लिंग

  • सिंचाई
  • माँड़ी, कलफ़

આપને આ પણ વાંચવું ગમશે