પાક શબ્દનો ગુજરાતી અર્થ |paak meaning in Gujarati | Rekhtagujarati

paak meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પાક

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • પાકવું-પરિપક્વ થવું તે, પરિપક્વતા
  • પાકું, ઘીમાં પકવેલું (રસોઈ માટે)
  • પવિત્ર
  • પ્રામાણિક
  • નીપજ
  • ખેતીની નીપજ, પાક, ઉપજ, ફસલ
  • દૂધ, ઘી, ચાસણી વગેરેમાં રાંધી પકવી બનાવવામાં આવેલો ખાવાનો પદાર્થ
  • પાકવું તે (ગૂમડું)
  • રસોઈ, પકવવું તે
  • અર્થની પરિપક્વતા, હૃદયંગમ, અર્થગાંભીર્ય
  • holy, sacred
  • ripening
  • pure
  • ripeness, maturity
  • honest.(mn.)short name for Pakistan
  • crop, harvest
  • produce
  • dish cooked in milk, ghee, boiling syrup, etc
  • (of boil) suppuration
  • cooking
  • पाक, परिपक्वता
  • पाक, पवित्र
  • प्रामाणिक
  • पैदाइश, उपज
  • खेती की उपज, फ़सल, पैदावार
  • खाद्य पदार्थ, पाक
  • पाक (फोड़े का)
  • रसोई, पकाना , पाक

આપને આ પણ વાંચવું ગમશે