nivritti meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
નિવૃત્તિ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- નિરાંત, પાછા ફરવું તે
- ફુરસદ
- સંસારની ઉપાધિમાંથી દૂર થઈ એકાંતવાસ સેવવો તે
- કામ ન કરવું તે કે કામધંધામાંથી છૂટવું તે, ‘રિટાયરમેન્ટ’, વિરામ
- સમાપ્તિ
English meaning of nivritti
Feminine
- quietude, peace of mind
- leisure
- retiring or retirement from service or active life
- abstaining from work, inactivity
- ceasing to take interest in worldly matters and going into seclusion
निवृत्ति के हिंदी अर्थ
स्त्रीलिंग
- सुख, चैन, आराम
- फ़ुरसत, अवकाश
- (संसार से) निवृत्ति
- निवृत्ति , काम न करना, प्रवृत्ति का अभाव
- नौकरी से निवृत्त होना , अवकाश प्राप्ति
- समाप्ति