nishedh meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
નિષેધ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- મના, બાધ
- શાસ્ત્રવિહિત મનાઈ, ‘વિધિ’થી ઊલટું
- ‘વિટો’
English meaning of nishedh
Masculine
- prohibition, interdiction
- prevention
- denial, negation
સંજ્ઞા, પુલ્લિંગ
Masculine