નિસ્ શબ્દનો ગુજરાતી અર્થ |nis meaning in Gujarati | Rekhtagujarati

nis meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

નિસ્

nis निस्
  • favroite
  • share

નિસ્ શબ્દનો ગુજરાતી અર્થ


અવ્યય

  • ‘વિનાનું’, ‘રહિત’ એવા અર્થમાં નામને લગાડાતો પૂર્વગ. ક્રિયાપદોને લાગતાં તે વિયોગ, ચોક્કસતા, પૂર્ણતા, ઉલ્લંઘન વગેરે અર્થો બતાવે છે.

English meaning of nis


Prefix

  • meaning, when prefixed to nouns, 'without', 'devoid of'
  • when prefixed to verbs indicates separation, exactness, completion, etc

આપને આ પણ વાંચવું ગમશે