નિર્વહણ શબ્દનો ગુજરાતી અર્થ |nirvhaN meaning in Gujarati | Rekhtagujarati

nirvhaN meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

નિર્વહણ

nirvhaN निर्वहण
  • favroite
  • share

નિર્વહણ શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • અંત, સમાપ્તિ
  • નિર્વાહ, ગુજરાન
  • નાશ
  • નાટકમાંના પાંચ સંધિમાંનો એક, જેમાં જુદેજુદે ઠેકાણે વિકસાવેલ વસ્તુને અંતમાં સમાપ્તિ માટે એકત્રિત કરાય છે.

English meaning of nirvhaN


Noun

  • end
  • completion
  • maintenance
  • destruction
  • catastrophe or denouement in play in which action of play is brought to a head

આપને આ પણ વાંચવું ગમશે