niiklvu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
નીકળવું શબ્દનો ગુજરાતી અર્થ
ક્રિયા
- બહાર આવવું કે જવું
- પસાર થવું
- વીતવું, ગુજરવું
- પ્રગટવું, બહાર પડવું, ઝરવું, ઊગમ થવો
- છૂપું કે દૃષ્ટિ બહાર હોય તેણે દેખા દેવી, દેખાવું, ઉદય થવું
- અંદરથી પેદા થવું, બનીને બહાર આવવું
- છૂટવું, મુકિત થવી
- દૂર થવું, હઠવું
- નીવડવું, પાકવું, કસોટીમાં નણાવું
- રચાઈને પ્રસિદ્ધ થવું, બહાર પડવું
- તપાસતાં કે હિસાબ કરતાં જે (લેણદેણ) હોય તે જણાવું
- શરૂ થવું, ચાલવું, ઊપડવું
- બીજી ક્રિયાના કૃદંત સાથે આવતાં, તે કરવાનું આરંભવું, તેને માટે બહાર પડવું, ઊપડવું એવો ભાવ બતાવે છે. જેમ કે, જવા નીકળવું
- ‘આવવું’, ‘જવું’, ‘પડવું' ક્રિયાપદની સહાયમાં ‘નીકળી’ કૃદંત તરીકે આવતાં નીકળવાનું ઝટ ને બરોબર થવાનો ભાવ બતાવે છે.
English meaning of niiklvu.n
- come or go out of or through a place (e.g. a room)
- go, pass, (along a road)
- (of time) elapse, pass away
- appear, come out in the open
- ooze
- (of river, canal, spring) rise
- appear, rise, be seen, (of sun, moon, etc.)
- (of sth. hidden or secret) come to hand or light
- come out of, be produced from, (e.g.oil from seed)
- (of small-pox, boils, etc.) erupt, appear
- be free or released from (e. g. confinement, debt, work, etc.)
- (of money invested) be realized (from industry etc.)
- (of spot, colour) be removed
- 'turn out, prove, to be (good, bad, genuine, etc.)
- be written and published, come out, (of newspaper, book, etc.)
- begin, start, (e. g. discussion, road, train, etc.)
- (of position, of assets and liabilities. etc. at the end of examination. of accounts, of mistake or fault) be found or known
- when used. with participles of other verbs it means 'begin or come out' to do the act, e. g. જવા
नीकळवुं के हिंदी अर्थ
अकर्मक क्रिया
- बाहर आना या जाना, निकलना
- गुजरना, जाना, पसार होना
- बीतना, गुज़रना
- प्रकट होना, (नदी का) उद्गत होना, निकलना, धीरे-धीरे बाहर निकलना
- दिखाई देना, उदित होना (सूर्य-चंद्र)
- कोने में पड़ी हुई चीज़ का मिलना, हत्थे चढ़ना (चोरी का माल)
- शरीर पर उत्पन्न होना, उभर आना (चेचक, गाँठ)
- पकड़ या बंधन से मुक्त होना, छूटना, उऋण होना, निकलना
- (दाग़) दूर होना, जाता रहना, नष्ट होना, निकलना
- साबित होना, सिद्ध होना, निकलना
- प्रकाशित होना, शाया होना
- शुरू होना, चलना, छिड़ना ( बात, चर्चा)
- हिसाब होने पर रक़म जिम्मे आना, पावना होना, निकलना
- दूसरी क्रिया के साथ संयुक्त क्रिया के रूप में आता है और जल्दी का भाव बताता है
