nigman meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
નિગમન શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- સાર, નિકાલ
- (ન્યાયશાસ્ત્ર) ન્યાયનાં પંચાવયવ વાકયમાં છેલ્લું-પાંચમું, જેમાં પ્રતિજ્ઞાવાકયમાં જણાવેલી વાત સિદ્ધ થઈ એવું સૂચવવા તેનું ફરીથી કથન કરવામાં આવે છે.
English meaning of nigman
Noun
- gist
- result
- conclusion in a syllogism, deduction
- last member of the five-membered Indian syllogism
