Online Gujarati Dictionary, Meaning of Gujarati words

nibandh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

નિબંધ

nibandh निबंध
  • favroite
  • share

નિબંધ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • મુદ્દાસર લેખ
  • કાયદો, ધારો
  • બંધન, પ્રતિરોધ
  • બેડી

વિશેષણ

  • બંધ કે બંધન વગરનું

અવ્યય

  • બંધન વગર

સંજ્ઞા, પુલ્લિંગ

  • આગ્રહ, આજીજી, વિનંતી, પ્રાર્થના

વિશેષણ

  • બાધ-હરકત કે વિઘ્ન વિનાનું
  • ઉપદ્રવ રહિત

English meaning of nibandh


Masculine

  • essay, composition
  • act, rule
  • binding, bond
  • restraint
  • fetter

આપને આ પણ વાંચવું ગમશે