નેસ શબ્દનો ગુજરાતી અર્થ |nes meaning in Gujarati | Rekhtagujarati

nes meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

નેસ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • દરિયાની ખાડી (વહાણવટું)
  • અપશુકનિયું
  • ભરવાડોએ જંગલમાં બાંધેલાં ઝૂંપડાંનું ગામ
  • કમનસીબ
  • ભરવાડનું ઝૂંપડું
  • ભરવાડોનાં ઝૂંપડાંનો સમૂહ
  • દળદરી, કંજૂસ
  • shepherd's hut
  • village or cluster of shepherds' huts in a forest
  • अहीरों का जंगल में बनाया हुआ झोंपड़ोंवाला गाँव, आभीरपल्ली
  • अहीर का झोंपड़ा

આપને આ પણ વાંચવું ગમશે