નેપથ્ય શબ્દનો ગુજરાતી અર્થ |nepathya meaning in Gujarati | Rekhtagujarati

nepathya meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

નેપથ્ય

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • રંગભૂમિનો પડદો
  • તેની પાછળનો ભાગ, જ્યાં રહી નટો કપડાં બદલે છે.
  • વસ્ત્ર, પોશાક, વેશભૂષા
  • green room, tiring room, where actors attire themselves
  • stage curtain
  • costumes and articles used for make-up of actors and actresses

આપને આ પણ વાંચવું ગમશે