nel meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
નેળ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- સાંકડી ગલી-નળી, નેળિયું, ગાડાવાટ
- હુક્કાની નળી
English meaning of nel
Feminine
- narrow lane or passage
- pipe of hookah
नेळ के हिंदी अर्थ
स्त्रीलिंग
- सँकरी, तंग गली, गलियारा