ને શબ્દનો ગુજરાતી અર્થ |ne meaning in Gujarati | Rekhtagujarati

ne meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ને

ne ने
  • favroite
  • share

ને શબ્દનો ગુજરાતી અર્થ


અવ્યય

  • અને
  • બીજી તથા ચોથી વિભક્તિનો પ્રત્યય
  • ત્રીજી કે સાતમી વિભક્તિના (સ્ત્રી.વગરના) નામ જોડે આવતા છઠ્ઠી વિભક્તિ-વાળા શબ્દનો પ્રત્યય
  • વાકય કે આજ્ઞાર્થક ક્રિયાપદને અંતે વપરાય છે ત્યારે ‘આગ્રહ’, ‘ખેરખરપણું’ એવો ભાવ ઉમેરે છે.
  • પ્રશ્નાર્થ ક્રિયાપદ જોડે અનુરોધ કે હકાર સૂચવે છે.

English meaning of ne


Suffix

  • (grammar) termination of the accusative and dative cases, and of the possessive case of a noun used in conjunction with a noun in the instrumental or locative case (e. g. સીતા વાલ્મીકિને આશ્રમે પહોંચ્યાં; જુમ્મા મરિજદને નામે ઓળખાય છે.)
  • used at end of sentence or after verb in imperative mood in the sense of importunity, reality (e.g. 19 ને; બાલું તેા ખન્યા જ ને.)
  • with a verb in the interrogative mood it expresses importunity or affirmation (e. g. મેં કહ્યું હતું ને ?)

  • see અને

ने के हिंदी अर्थ


अव्यय

  • और
  • दूसरे और चौथे कारक की विभक्ति, 'को'
  • आग्रह और हकारसूचक शब्द, न,

આપને આ પણ વાંચવું ગમશે