navaajuunii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
નવાજૂની શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- નવા જાણવા જેવા સમાચાર
- ઊથલપાથલ, ભારે ફેરફાર
- તદ્દન તાજી ખબર, નવી અસાધારણ ખબર
English meaning of navaajuunii
Feminine
- any news worth knowing
- great changes
- upheaval
नवाजूनी के हिंदी अर्थ
स्त्रीलिंग
- ताज़ी खबर
- उथल-पुथल , भारी उलट-पलट