નવાબ શબ્દનો ગુજરાતી અર્થ |navaab meaning in Gujarati | Rekhtagujarati

navaab meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

નવાબ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • સૂબો, મુસલમાન રાજા, ગવર્નર
  • એક ઇલકાબ
  • (લાક્ષણિક) આપખુદ કે લહેરી-નવાબ જેવો ગુમાની માણસ
  • governor of a province
  • Mohammedan chief or ruler
  • an honorary title
  • self-willed arrogant person

આપને આ પણ વાંચવું ગમશે