nar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
નર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- પુરુષવાચક પ્રાણી, મનુષ્ય, પુરુષ, આદમી
- ચણિયારામાં ફરતો કમાડનો ખીલો
- એક ઋષિ
English meaning of nar
Masculine
- male (animal)
- man
- brave man
- spike which fits into ring (માદા) of the other portion, the two together forming a hinge
- male screw
- name of a sage
नर के हिंदी अर्थ
पुल्लिंग
- नर, पुरुष, मर्द
- मनुष्य
- चूल (किवाड़ की)