નાળ શબ્દનો ગુજરાતી અર્થ |nal meaning in Gujarati | Rekhtagujarati

nal meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

નાળ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • નાલ, લાંબી પોલી દાંડી કે નળી
  • ગર્ભમાં બાળકની ઘૂંટી સાથે જોડાયેલી રગોની લાંબી નળી
  • નેળ
  • નળિયું
  • પરનાળ
  • બંદૂકની નળી
  • ઘોડા તથા બળદને પગે કે જોડાની એડીએ જડવામાં આવતી લોખંડની જાડી પટી
  • low-level passage between hedges
  • long, hollow, tube or pipe
  • metal rim or small plate nailed to hoof of horse or bullock or to shoe, horse-shoe
  • umbilical cord
  • tile
  • water-pipe, water course
  • barrel of gun
  • नाल (घोड़े, बैल, जूते आदि का)
  • लंबी खोखली डंडी या नली, नाल
  • सँकरा, तंग रास्ता या गली, गलियारा
  • नरिया, खपरा
  • (गर्भस्थ शिशुका) नाल, आँवल
  • परनाला
  • बंदूक़ की नली, नाल

આપને આ પણ વાંચવું ગમશે