Online Gujarati Dictionary, Meaning of Gujarati words

nakh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

નખ

nakh नख
  • favroite
  • share

નખ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • હાથપગનાં આંગળાંના ટેરવા પરનું હાડકું
  • પશુપંખીનો નહોર

નપુંસક લિંગ

  • વીસની સંજ્ઞા

English meaning of nakh


Masculine

  • nail of finger or toe
  • claw, talon

Noun

  • number 20

नख के हिंदी अर्थ


पुल्लिंग

  • नख, नाखून
  • नाखून ( पशु, पक्षी का)

આપને આ પણ વાંચવું ગમશે