naived meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
નૈવેદ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- પ્રસાદ, દેવને ધરાવેલી ખાવાની વસ્તુ, નિવેદ
- (લાક્ષણિક) લાંચ
English meaning of naived
Noun
- food offered to deity
- portion from it distributed as prasad
- (figurative) bribe